ક્રમ
|
વિગત
|
માહિતી
|
૧
|
શાળાનું નામ
|
ડ્રીમ સ્કૂલ:કાટેલા પ્રાથમિક શાળા- પોરબંદર
|
૨
|
સ્થાપના વર્ષ
|
૧૯૧૩
|
૩
|
સરનામું
|
ગામ : કાટેલા,
તાલુકો : પોરબંદર, જીલ્લો ; પોરબંદર
અક્ષાંશ – રેખાંશ :
|
૪
|
મુખ્યમથક અને
પાસેના ગામોથી અંતર
|
પોરબંદરથી ૧૭ કિમી
|
૫
|
શાળા વિસ્તાર (ગ્રામ્ય/શહેરી)
|
ગ્રામ્ય
|
૬
|
ફોન નંબર /મોબાઈલ નંબર
|
૯૭૨૩૭૭૨૦૦૭
|
૭
|
ફેક્સ નંબર
|
-
|
૮
|
ઈ મેઈલ
|
katelaps.pbr.kuchdi@gmail.com
|
૯
|
બ્લોગ
|
dreamschoolkatela.blogspot.in
|
૧૦
|
વેબસાઈટ
| |
૧૧
|
શાળા DISE કોડ
| |
૧૨
|
શાળાનું મુખ્ય ધ્યેય
|
૬ થી ૧૪ વર્ષની વયજૂથના ગામના તથા આસપાસના વિસ્તારના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણના કાયદા હેઠળ ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાનો, વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટેના પ્રયત્નો કરી વિદ્યાર્થીઓને ઉત્તમ નાગરિક બનાવવા
|
૧૩
|
સંચાલન
(જી.શિ.સમિતિ / નગરપાલિકા/ અનુદાનિત / ખાનગી)
|
જીલ્લા શિક્ષણ સમિતિ, જીલ્લા પંચાયત પોરબંદર સંચાલિત સરકારી પ્રાથમિક શાળા
|
૧૪
|
અભ્યાસની કક્ષા
|
પ્રાથમિક ધોરણ ૧ થી ૬
ઉચ્ચ પ્રાથમિક ધોરણ ૬ થી ૮
|
૧૫
|
શિક્ષણનું માધ્યમ
ગુજરાતી/અંગ્રજી/અન્ય)
|
ગુજરાતી માધ્યમમાં
|
૧૬
|
શિક્ષણ વ્યવસ્થા
કુમાર/કન્યા/સહશિક્ષણ
|
સહશિક્ષણ
|
૧૭
|
શાળાનો સમય
|
સોમ થી શુક્ર સમય ૧૧ : ૦૦ થી ૫ : ૦૦
શનિવારનો સમય સવારે ૭:૩૦ થી ૧૧ : ૩૦
|
૧૮
|
અભ્યાસક્રમ – પાઠ્યક્રમ
|
જી.સી.ઈ.આર.ટી., ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ અને મંજુર અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ
|
૧૯
|
શિક્ષકોની નિમણુક
|
શિક્ષકોની નિમણુક પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગુજરાત સરકાર દ્વારા માર્ગદર્શન મુજબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કરે છે.
|
Tuesday 3 November 2015
ડ્રીમ સ્કૂલ : કાટેલા પ્રાથમિક શાળા પોરબંદરની પરિચયાત્મક માહિતી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment